Penn State Health আমাদের সুবিধাগুলিতে যত্ন নেওয়ার সময় সমস্ত রোগী এবং দর্শনার্থীদের কার্যকর যোগাযোগের অ্যাক্সেস নিশ্চিত করতে প্রতিশ্রুতিবদ্ধ। মানসম্মত সেবা প্রদানের জন্য এটি অত্যন্ত জরুরি যে, রোগীরা যেন তাদের শারীরিক অবস্থা, প্রয়োজনীয়তা ও চিকিৎসার ইতিহাস সম্পর্কে আমাদের কর্মীদের কাছে স্পষ্টভাবে তথ্য তুলে ধরতে পারেন এবং একইসাথে তাদের শারীরিক অবস্থা ও চিকিৎসার বিভিন্ন বিকল্প সম্পর্কে সেবা প্রদানকারী দলের মূল্যায়নটি সঠিকভাবে বুঝতে পারেন।

Penn State Health, ভাষা সহায়তা পরিষেবাগুলি আপনার চিকিত্সা যত্নের জন্য বিনামূল্যে উপলব্ধ। যদি আপনার প্রাথমিক ভাষা সাইন ল্যাঙ্গুয়েজ সহ ইংরেজি ব্যতীত অন্য একটি হয় এবং আপনি সেই ভাষায় আপনার চিকিত্সার প্রয়োজনীয়তা সম্পর্কে যোগাযোগ করতে চান তবে দয়া করে আমাদের কর্মীদের অবহিত করুন যে আপনি একজন মেডিকেল দোভাষীর জন্য অনুরোধ করেছেন। আপনার থাকার সময়, আমাদের কর্মীরা আপনাকে আপনার চিকিত্সা যত্নের জন্য নিম্নলিখিত ভাষা সহায়তা পরিষেবাগুলিতে অ্যাক্সেস পেতে সহায়তা করতে পারে:

  • ফোনের মাধ্যমে ইন্টারপ্রিটেশন প্রতিদিন 24 ঘন্টা / প্রতি সপ্তাহে 7 দিন পাওয়া যায়
  • ভিডিও দূরবর্তী ব্যাখ্যা
  • পেশাদার ব্যক্তিগত চিকিত্সা দোভাষী
  • মেডিকেল ডকুমেন্ট অনুবাদ পরিষেবা
     

તબીબી અર્થઘટન

દર્દીઓ અને તેમના પરિવારો માટે 150થી વધુ ભાષાઓ અને બોલીઓ તેમજ અમેરિકન સાઇન લેંગ્વેજમાં મફત તબીબી દુભાષિયા સેવાઓ (અર્થઘટન) હંમેશાં ઉપલબ્ધ છે. અર્થઘટન વિકલ્પોમાં વીડિયો ચૅટ અને ટેલિફોન સેવાનો સમાવેશ થાય છે. સ્થળ પર (ઓન-સાઇટ) સાઇન લેંગ્વેજ દુભાષિયાઓની વ્યવસ્થા અગાઉથી કરી શકાય છે. જો તમને દુભાષિયાની જરૂર હોય તો સ્ટાફના કોઈપણ સભ્યને જણાવો. કોઈપણ સંજોગોમાં બિન-પ્રમાણિત તબીબી દુભાષિયાનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

દુભાષિયા સેવાઓ:

  • Hampden Medical Center: 717-981-8134
  • Holy Spirit Medical Center: 717-763-3082
  • Lancaster Medical Center: 223-287-8204
  • Milton S. Hershey Medical Center: ઇમેઇલ [email protected]
  • St. Joseph Medical Center: 484-955-5168
  • મેડિકલ ગ્રૂપ: દર્દીએ જે જગ્યાએ સંભાળ મેળવી હોય તે પ્રેક્ટિસ સાઇટ મેનેજરને કૉલ કરો
     

બિન-તબીબી અનુવાદો

130 થી વધુ ભાષાઓમાં સાઇનબોર્ડ, મેનૂ અને બિન-ક્લિનિકલ દસ્તાવેજો તથા વાતચીતનો અનુવાદ કરવા માટે Google Translateનો ઉપયોગ કરી  શકાય છે. મહેરબાની કરીને નોંધ કરો કે Penn State Health ખોટા અનુવાદો માટે જવાબદાર નથી.

Google Play અથવા App Store પરથી Google Translate ઍપ્લિકેશન ડાઉનલોડ કરો.

Get it on Google Play badge

Available on the App Store badge

વારંવાર પૂછાતા પ્રશ્નો

મારી તબીબી અર્થઘટન અથવા અનુવાદની જરૂરિયાતો માટે કઈ ભાષાઓ ઉપલબ્ધ છે?

અમે મૌખિક દુભાષિયા અને લેખિત અનુવાદ દ્વારા 150થી વધુ ભાષાઓ માટે ભાષા સેવાઓ પ્રદાન કરીએ છીએ.

હું તબીબી દુભાષિયા સેવા કેવી રીતે મેળવી શકું?

કૃપા કરીને અમારા સ્ટાફને જણાવો કે તમે અથવા તમારા સ્વજન તબીબી દુભાષિયાની વિનંતી કરી રહ્યા છો.

શું પરિવારનો કોઈ સભ્ય અથવા મિત્ર મારા માટે દુભાષિયા તરીકે કામ કરી શકે છે?

Penn State Health સ્વીકારે છે કે પરિવાર/મિત્રો એ સંભાળ ટીમનો એક અભિન્ન ભાગ છે. જોકે, અમે ગુણવત્તાયુક્ત સંભાળ માટે પ્રતિબદ્ધ છીએ અને તે અમારા સ્ટાફ અને દર્દીઓ વચ્ચે તબીબી માહિતીના સચોટ અને અસરકારક વાતચીતને સુનિશ્ચિત કરવા માટે યોગ્ય અને/અથવા પ્રમાણિત તબીબી દુભાષિયા દ્વારા શ્રેષ્ઠ રીતે પ્રાપ્ત કરી શકાય છે.